159
Join Our WhatsApp Community
મુંબઈમાં કોરોના સંક્રમણની સાથે સાથે રસીકરણની ગતિ પણ ધીમી પડતી નજર આવી રહી છે.
શહેરમાં રસીના અપૂરતા સ્ટોકને કારણે, ગોરેગાંવ નેસ્કો સેન્ટરમાં આજે માત્ર 70 લોકોને જ રસી મળશે.
જોકે નેસ્કો સેન્ટર ગેટની બહાર રસી લેવા માટે વહેલી સવારથી નાગરિકોની 200 મીટર લાંબી કતાર લાગી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે દરેક વ્યક્તિએ આજે રસી મેળવવાની અપેક્ષા રાખી છે, પરંતુ રસીનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ન હોવાને કારણે કતારમાં ઉભા રહેલા કેટલાક લોકોએ આજે રસી લીધા વિના ઘરે પરત ફરવું પડશે.
વાહ! મુંબઈનું પાણીકાપનું સંકટ ટળી ગયું: મુશળધાર વરસાદને કારણે આ બે ડેમ થયા ઓવરફ્લો ; જાણો વિગતે
You Might Be Interested In