મુંબઈ મહાનગરપાલિકાની પોલ ખૂલી ગઈ. ગટર ઉભરાઈ.. જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાએ દાવો કર્યો કે તેમણે ૧૦૪ ટકા ગટરો સાફ કરી છે. પરંતુ પહેલા વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખૂલી ગઈ છે.

બોરીવલી ગોરાઈ વિસ્તારમાં ગટર માં પાણી બેક મારી રહ્યું છે

ભારે વરસાદ અને ટ્રેક પર પાણી થી કંટાળેલા મુંબઈની લોકલ રેલવેના મોટરમેન એ પોતે વિડીયો લીધો. જુઓ વિડિયો

. પરિસ્થિતિ એવી છે કે અનેક ગટરો માંથી જાણે ધોધ વહી રહ્યો હોય તેવી રીતે પાણીના ઝરા નીકળી રહ્યા છે. જુઓ વિડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More