177
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકા મુંબઈ શહેરમાં બે-બે ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ ઊભા કરવાની હતી. હવે બેના સ્થાને તેઓ મહાલક્ષ્મી ખાતે માત્ર એક પ્લાન્ટ બનાવશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે આજની તારીખમાં જમ્બો સિલિન્ડરના સ્થાને ડ્યુરા ગૅસ સિલિન્ડરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આથી મુંબઈની હૉસ્પિટલોમાં જે ઑક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે એ ડ્યુરા ગૅસ સિલિન્ડરમાં ઑક્સિજન ભરી શકે છે. આથી પરિસ્થિતિને અનુરૂપ થવા તેઓ હવે બેના સ્થાને માત્ર એક ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ નાખશે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે મુંબઈ મહાનગરપાલિકાને જાહેરાત કર્યા પહેલાં શું આ વાતનું જ્ઞાન નહોતું?
You Might Be Interested In