Site icon

‘અભી બોલા, અભી ફોક’ મુંબઈ મહાનગરપાલિકા હવે એક ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ નહીં બનાવે; આ છે કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકા મુંબઈ શહેરમાં બે-બે ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ ઊભા કરવાની હતી. હવે બેના સ્થાને તેઓ મહાલક્ષ્મી ખાતે માત્ર એક પ્લાન્ટ બનાવશે. આવું કરવા પાછળનું કારણ એ છે કે આજની તારીખમાં જમ્બો સિલિન્ડરના સ્થાને ડ્યુરા ગૅસ સિલિન્ડરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આથી મુંબઈની હૉસ્પિટલોમાં જે ઑક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે એ ડ્યુરા ગૅસ સિલિન્ડરમાં ઑક્સિજન ભરી શકે છે. આથી પરિસ્થિતિને અનુરૂપ થવા તેઓ હવે બેના સ્થાને માત્ર એક ઑક્સિજન રીફિલિંગ પ્લાન્ટ નાખશે.

મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 30 ટકા વધ્યા, જોકે પરિસ્થિતિ પૂર્ણપણે કાબુમાં; જાણો આજના નવા આંકડા

પ્રશ્ન એ ઊભો થાય છે કે મુંબઈ મહાનગરપાલિકાને જાહેરાત કર્યા પહેલાં શું આ વાતનું જ્ઞાન નહોતું?

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version