Site icon News Continuous Bureau | Mumbai

Mumbai News : આઠ બાળકોને એક સાથે સ્કૂટર પર બેસાડીને સ્કૂલ પર લઈ જવાનો વિડીયો થયો વાયરલ. પોલીસ ફરિયાદ થઈ, જુઓ વિડિયો….

Mumbai News : સ્કૂટર પર વધુમાં વધુ બે લોકો બેસી શકે છે અને બાળક હોય તો ત્રણ. પરંતુ જો એ જ સ્કૂટર પર આઠ બાળક અને એક વયસ્ક બેસે તો તમે શું કહેશો?

Mumbai News : 8 kids going to school on one scooter, video goes viral

Mumbai News : 8 kids going to school on one scooter, video goes viral

News Continuous Bureau | Mumbai

Mumbai News : સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો વાયરલ(Viral Video) થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ આઠ બાળકોને સ્કૂટર પર બેસાડીને શાળામાં(School) લઈ જઈ રહ્યો છે. આઠ બાળકો તો છે જ તેમની સાથે તેમના દફતર, પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બા પણ છે. એક વ્યક્તિ બિન્દાસ પણે આટલા બાળકોને(Boys) સ્કૂટર પર લઈ જઈ રહ્યો છે. જોવામાં અત્યંત જોખમી લાગતો આ વિડીયો હવે પોલીસ વિભાગ પાસે પહોંચી ગયો છે અને લોકોએ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Petrol pump fire at Nagpur : મોબાઇલની ઘંટડી વાગતા જ બાઇકની પેટ્રોલ ટાંકીમાં લાગી આગ. જુઓ વિડિયો.

 

Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
Exit mobile version