અરે ભાઈ આજે વહેલુ ખાવાનું મંગાવજો!! ઓનલાઈન ઓર્ડર આટલા વાગ્યા સુધી જ લેવામાં આવશે. જાણો વિગત..

by Dr. Mayur Parikh
  • આજે 31 ડીસેમ્બર હોવાને કારણે ઘણા લોકો બહારથી ખાવાનું મંગાવશે
  • જોકે કોરોના અને કર્ફ્યુ ને ધ્યાનમાં લઈને હોટેલ એસોસિએશને નિર્ણય લીધો છે કે રાત્રે સાડા નવ વાગ્યા પછી કોઈ ઓર્ડર નહીં લેવામાં આવે.
  • આ ઉપરાંત સરકારી આદેશ મુજબ 11:00 વાગ્યા પછી ખાવાનું ડીલેવર નહીં થઈ શકે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More