અરે ભાઈ આજે વહેલુ ખાવાનું મંગાવજો!! ઓનલાઈન ઓર્ડર આટલા વાગ્યા સુધી જ લેવામાં આવશે. જાણો વિગત.. Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago આજે 31 ડીસેમ્બર હોવાને કારણે ઘણા લોકો બહારથી ખાવાનું મંગાવશે જોકે કોરોના અને કર્ફ્યુ ને ધ્યાનમાં લઈને હોટેલ એસોસિએશને નિર્ણય લીધો છે કે રાત્રે સાડા નવ વાગ્યા પછી કોઈ ઓર્ડર નહીં લેવામાં આવે. આ ઉપરાંત સરકારી આદેશ મુજબ 11:00 વાગ્યા પછી ખાવાનું ડીલેવર નહીં થઈ શકે.