લો બોલો!! બાંદ્રા વેક્સિન સેન્ટર ખાતે આજે કોઈ વેક્સિન લેવા જ ન ગયું.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે મુંબઈ શહેરમાં પૂરી રીતે કર્યું હોવા છતાં વેક્સિન સેન્ટર ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકાની આ જાહેરાત હોવા છતાં આજે એટલે કે શનિવારે લોકો બાંદ્રા ખાતેના વેક્સિન સેન્ટર પર પહોંચ્યા નહોતા. માહોલ એવો હતો કે મોડી બપોર સુધી એકેય વ્યક્તિ વેક્સિન લેવા આવી નહોતી.

પાલિકાનું માનવું છે કે કરફયુ હોવા ને કારણે લોકો પોતાને કોઈ જાતની કનડગત ન નડે તે કારણથી બહાર આવવાનું ટાળ્યું હશે.

ઓક્સિજનની ભારે અછત સર્જાતા સરકારે બહાર પાડ્યો નવો આદેશ…
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More