167
Join Our WhatsApp Community
- 22 અને 23 ડિસેમ્બર ના રોજ સમગ્ર મુંબઈમાં 15 ટકા પાણી કપાત રહેશે.
- ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લા એટલે કે L, N, S વોર્ડ માં આ વિસ્તાર માં 100 ટકા એટલે કે જરાય પાણી નહીં આવે
- યેવઈ પાસે ક્લોરીનેશન પ્લાંટ ના દુરુસ્તીકરણ માટે આ પાણી કપાત લાગુ કરવામાં આવ્યો છે
- મુંબઈ મહાનગર પાલીકાએ આ આદેશ જાહેર કર્યો છે.
You Might Be Interested In