સાવધાન પાણી કપાત જાહેર થયો. આ તારીખે સમગ્ર મુંબઈ માં પાણી કપાત અને અમુક વિસ્તારો માં બિલકુલ પાણી નહીં આવે. જાણો વિગત..
22 અને 23 ડિસેમ્બર ના રોજ સમગ્ર મુંબઈમાં 15 ટકા પાણી કપાત રહેશે.
ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લા એટલે કે L, N, S વોર્ડ માં આ વિસ્તાર માં 100 ટકા એટલે કે જરાય પાણી નહીં આવે
યેવઈ પાસે ક્લોરીનેશન પ્લાંટ ના દુરુસ્તીકરણ માટે આ પાણી કપાત લાગુ કરવામાં આવ્યો છે
મુંબઈ મહાનગર પાલીકાએ આ આદેશ જાહેર કર્યો છે.
By Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.