સાવધાન પાણી કપાત જાહેર થયો. આ તારીખે સમગ્ર મુંબઈ માં પાણી કપાત અને અમુક વિસ્તારો માં બિલકુલ પાણી નહીં આવે. જાણો વિગત..

by Dr. Mayur Parikh
  • 22 અને 23 ડિસેમ્બર ના રોજ સમગ્ર મુંબઈમાં 15 ટકા પાણી કપાત રહેશે.
  • ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લા એટલે કે L, N, S વોર્ડ માં આ વિસ્તાર માં 100 ટકા એટલે કે જરાય પાણી નહીં આવે
  • યેવઈ પાસે ક્લોરીનેશન પ્લાંટ ના દુરુસ્તીકરણ માટે આ પાણી કપાત લાગુ કરવામાં આવ્યો છે
  • મુંબઈ મહાનગર પાલીકાએ આ આદેશ જાહેર કર્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More