સાવધાન પાણી કપાત જાહેર થયો. આ તારીખે સમગ્ર મુંબઈ માં પાણી કપાત અને અમુક વિસ્તારો માં બિલકુલ પાણી નહીં આવે. જાણો વિગત.. Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 5 years ago 22 અને 23 ડિસેમ્બર ના રોજ સમગ્ર મુંબઈમાં 15 ટકા પાણી કપાત રહેશે. ઘાટકોપર, વિદ્યાવિહાર અને કુર્લા એટલે કે L, N, S વોર્ડ માં આ વિસ્તાર માં 100 ટકા એટલે કે જરાય પાણી નહીં આવે યેવઈ પાસે ક્લોરીનેશન પ્લાંટ ના દુરુસ્તીકરણ માટે આ પાણી કપાત લાગુ કરવામાં આવ્યો છે મુંબઈ મહાનગર પાલીકાએ આ આદેશ જાહેર કર્યો છે.