Site icon

Mumbai North West Lok Sabha Election Result 2024 : શિવસેના શિંદે જૂથના એ ઉમેદવાર જે મુંબઈમાં માત્ર 48 મતોથી જીત્યા..

Mumbai North West Lok Sabha Election Result 2024 : શિવસેના શિંદે જૂથના એ ઉમેદવાર જે મુંબઈમાં માત્ર 48 મતોથી જીત્યા.. મુંબઈની છ લોકસભા બેઠકોમાંથી એક ઉત્તર-પશ્ચિમ બેઠક પર ખૂબ જ રસપ્રદ સ્પર્ધા જોવા મળી હતી. અહીં અમાન્ય પોસ્ટલ મતોની ગણતરી અને ચકાસણીના 26 રાઉન્ડ પછી, રવિન્દ્ર વાયકરે અમોલ કીર્તિકરને 48 મતોથી હરાવ્યા.

Mumbai North West Lok Sabha Election Result 2024 Shide Group Ravindra Waikar wins by 48 votes

Mumbai North West Lok Sabha Election Result 2024 Shide Group Ravindra Waikar wins by 48 votes

News Continuous Bureau | Mumbai 

Mumbai North West Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણીના પરિણામો  જાહેર થઇ ગયા છે. ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને 293 બેઠકો સાથે બહુમતી મળી હતી.  જ્યારે INDI એલાયન્સને 232 બેઠકો મળી છે. એવી ઘણી બેઠકો છે જેના પર ખૂબ જ કઠિન સ્પર્ધા જોવા હતી. આવી જ એક સીટ મુંબઈ નોર્થ વેસ્ટ છે જ્યાં જીત કે હાર ફેંસલો માત્ર 48 મતથી થયો હતો.

Join Our WhatsApp Community

Mumbai North West Lok Sabha Election Result 2024 : ફરીથી મતગણતરીમાં  48 મતોથી જીત્યા.. 

વાસ્તવમાં શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર એક મતથી જીત્યા. આ બાદ શિવસેના શિંદે જૂથના રવીન્દ્ર વાયકરે  ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી. આ પછી વાઈકરે જીત નોંધાવી.

Mumbai North West Lok Sabha Election Result 2024 :  અમોલ કીર્તિકરના પિતા ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં

જણાવી દઈએ કે રવીન્દ્ર વાયકર 48 મતોથી જીત્યા.. રસપ્રદ વાત એ છે કે અમોલ કીર્તિકરના પિતા ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં છે.

 

 

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version