Site icon News Continuous Bureau | Mumbai

બાંદ્રા અને માલવણી પછી દહીસર માં ઈમારત તૂટી પડી. આટલા લોકોના મૃત્યુ થયા. જાણો વિગત..

મુંબઈમાં માલવણી બાદ હવે દહિસર (પૂર્વ) ના શિવાજી નગરમાં આવેલા લોખંડી ચાવલ ખાતે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ છે. 

આ  દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

ફાયર વિભાગના કર્મચારીઓ અને અન્ય એજન્સીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને શોધ કામગીરી શરૂ કરી હતી.

નાગરિક સંસ્થાના અધિકારીઓના જણાવ્યાનુસાર, ભંગાણના વાસ્તવિક કારણોની તપાસ કરવાની જરૂર છે. જોકે ચાલુ વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની સંભાવના છે.

ભાગેડુ મેહુલ ચોક્સીને લાગ્યો મોટો ફટકો, ડોમિનિકા સરકારે કરી આ મોટી કાર્યવાહી ; જાણો વિગતે

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version