229
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુંબઈ પોલીસ નોટિસ મોકલી છે
મુંબઈ પોલીસે આ નોટિસ મહારાષ્ટ્રના વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ટ્રાન્સપોર્ટ-પોસ્ટિંગ કૌભાંડ કેસમાં મોકલવામાં આવી છે.
મુંબઈ પોલીસે આ નોટિસ CrPC એક્ટ 160 હેઠળ મોકલી છે.
સાથે જ તેમને રવિવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.
આ સમાચાર પણ વાંચો :સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.
You Might Be Interested In