Site icon News Continuous Bureau

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મુંબઈ પોલીસનું તેડું, આ તારીખે હાજર રહેવાનો આપ્યો આદેશ; જાણો શુ છે સમગ્ર મામલો

 

News Continuous Bureau Mumbai 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુંબઈ પોલીસ  નોટિસ મોકલી છે

મુંબઈ પોલીસે આ નોટિસ મહારાષ્ટ્રના વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ટ્રાન્સપોર્ટ-પોસ્ટિંગ કૌભાંડ કેસમાં મોકલવામાં આવી છે. 

મુંબઈ પોલીસે આ નોટિસ CrPC એક્ટ 160 હેઠળ મોકલી છે. 

સાથે જ તેમને રવિવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :સેન્ટ્રલ રેલવેમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક.

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version