Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી- આ વિસ્તારમાંથી જપ્ત કર્યો 88 લાખની કિંમતનો ગેરકાયદે તમાકુ- 2 લોકોની ધરપકડ

News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસની(Mumbai Police) ક્રાઈમ બ્રાન્ચે(Crime Branch) બુધવારે ગોરેગાંવમાંથી(Goregaon) 88 લાખ રૂપિયાનો ગુટખા જપ્ત(Gutkha seized) કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ગુટખાના માલની હેરફેર માટે વપરાતી ટ્રક પણ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સિદ્દપ્પા(Siddappa) ઉર્ફે સિદ્ધુ શિવયોજપ્પા પૂજારી(Sidhu Sivayojappa Pujari) (40) અને સફાન સાહબ મૌલા સાહબ શેખ (Safan Sahab Maula Sahab Shaikh) (33) કર્ણાટક(Karnataka) રાજ્યમાંથી ગુટખા લાવ્યા હતા. આરોપીઓ મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ તમાકુ સપ્લાય કરવાના હતા

Join Our WhatsApp Channel

જપ્ત કરાયેલી સામૂહિક કિંમત એક કરોડ રૂપિયા છે, જેમાં ગુટખાના કન્સાઈનમેન્ટના(gutkha consignment) પરિવહન(Transportation) માટે ઉપયોગમાં લેવાતા વાહનની કિંમતનો પણ સમાવેશ થાય છે. આરોપી ગુટખાની ટ્રક લીલીયાનગર લઇ જવાનો હોવાની બાતમી મળી હતી, જે મુજબ છટકું ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ ખાતે ગણેશોત્સવમાં મુસલમાન ભાઈઓ એ ગણપતિબાપાના રથને હાકી ધાર્મિક એકતાનું પ્રદર્શન કર્યું- જુઓ ફોટોગ્રાફ્સ

મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં(Maharashtra) કાયદા દ્વારા ગુટખાના ઉત્પાદન(Gutkha production), વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ છે. બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને FDA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version