Site icon

Mumbai : મુંબઈમાં એલર્ટ : ધારા 144 લાગુ.

Mumbai : મુંબઈ પોલીસે મુંબઈ શહેરમાં ધારા 144 લાગુ કરી છે.

Mumbai Prohibitory orders under section 144 imposed in Mumbai till January 18

Mumbai Prohibitory orders under section 144 imposed in Mumbai till January 18

News Continuous Bureau | Mumbai 

Mumbai : મુંબઈ પોલીસે ( Mumbai Police ) મુંબઈ શહેરમાં ધારા 144 ( Section 144 ) લાગુ કરી છે. આ માટે કોઈપણ પ્રકારની સાર્વજનિક ગતિવિધિઓ પર અંકુશ રહેશે. સાર્વજનિક જગ્યા પર ચારથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે તેમજ ડ્રોન ( Drone ) ઉડાડવા સંદર્ભે પરવાનગી લેવી પડશે.

Join Our WhatsApp Community

મુંબઈ શહેર ( Mumbai )  પર સતત આતંકવાદી હુમલા નો જોખમ રહેલું હોય છે આ સંદર્ભે મુંબઈ પોલીસે અગમચેતીનું પગલું લીધું હોય તેવું લાગે છે. 20 મી ડિસેમ્બર થી શરૂ કરીને 18મી જાન્યુઆરી 2024 સુધી આ પ્રતિબંધો લાગુ રહેશે. બુલેટની આ છે કે આ સમયગાળા દરમિયાન ન્યુ યર અને ક્રિસ્મસ ફેસ્ટિવલ  આવી રહ્યા છે. આ પ્રકારે મુંબઈ પોલીસે ગત વર્ષે પણ મુંબઈ શહેરમાં ધારા 144 લાગુ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Criminal Laws Bill: બ્રિટિશ યુગના અપરાધિક કાયદામાં મોટા ફેરફારોની તૈયારી, લોકસભામાં વોઇસ વોટથી આ ત્રણ નવા બિલ પાસ

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version