Site icon

મુંબઈ શહેરમાં રીમઝીમ વરસાદ  – આ વિસ્તારોમાં મેઘરાજાએ પુરાવી હાજરી- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એક વાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે મુંબઈમાં આજે અનરાધાર વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગત ત્રણ-ચાર દિવસથી મુંબઈ(Mumbai)માં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહ્યું હતું ત્યારે આજે દાદર, વરલી, સાયન, ઘાટકોપર, ચેમ્બુર, મુલુંડ, વિક્રોલી અને અંધેરી જેવા વિસ્તારોમાં બપોરે 3 વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે મુંબઈમાં વરસાદ(Rain) ચાલુ રહી શકે છે. IMD મુજબ, તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાતી પરિભ્રમણની રચના થઈ છે અને અન્ય ચોમાસાની સિસ્ટમને કારણે શહેરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:   જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો 

Mumbai Police’s Mega Operation: ગોરેગાંવ ચેઈન સ્નેચિંગ: ૩૨૦ CCTV કેમેરા તપાસ્યા બાદ મુંબઈ પોલીસે છેક દિલ્હીથી આરોપીને દબોચ્યો.
Mumbai-Nashik Investment Fraud: ₹10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં EOW ના દરોડા; સરગવાની ખેતીના નામે 150 થી વધુ લોકો છેતરાયા.
Mumbai Road Accident: બેફામ વોટર ટેન્કરની અડફેટે ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત.
Mumbai Cyber Fraud: ‘ટાટા પાવર’ના નામે નકલી KYC લિંક મોકલી બોરીવલીના વૃદ્ધના ₹9.75 લાખ પડાવ્યા.
Exit mobile version