104
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંધેરીના પૂર્વ અને પશ્ચિમને જોડતા સબવેમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
મુંબઈના અંધેરી સબવે માં પાણી ભરાયા. રસ્તો બંધ. water logging at #Anheri #Subway #Mumbai Closed… #MumbaiRains pic.twitter.com/dIK33EZgxk
— news continuous (@NewsContinuous) July 8, 2024
આ સમાચાર પણ વાંચો : Mumbai rain : મુંબઈના કયા વિસ્તારમાં પડ્યો કેટલો વરસાદ. જાણો અહીં આકડા…
You Might Be Interested In