Mumbai Rain : મુંબઈના અંધેરી સબવે માં પાણી ભરાયા. રસ્તો બંધ; જુઓ વિડીયો..

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયા છે.

by kalpana Verat
Mumbai Rain Andheri subway closed due to waterlogged

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંધેરીના પૂર્વ અને પશ્ચિમને જોડતા સબવેમાં પણ પાણી ભરાઈ ગયા છે.  જેના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai rain : મુંબઈના કયા વિસ્તારમાં પડ્યો કેટલો વરસાદ. જાણો અહીં આકડા…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More