343
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mumbai Rain : બુધવારે વરસાદ એ આખા મુંબઈ શહેરને ઘમરોળી નાખ્યું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ પેદા થઈ હતી. આવા સમયે બોરીવલી પૂર્વમાં રેલ્વે સ્ટેશનની બહાર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા. જેને કારણે અનેક લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. . જુઓ વિડિયો….
Mumbai Rain : બોરીવલી રેલવે સ્ટેશન ભારે વરસાદને કારણે બન્યું સ્વિમિંગ પૂલ, જુઓ વિડિયો.. અને કલાકો પછી પાણી ઉતર્યા..#MumbaiRains #Borivali #waterlogging pic.twitter.com/BfZHiZLpkC
— news continuous (@NewsContinuous) June 29, 2023
આ સમાચાર પણ વાંચો: Elon Musk : દર સેકેન્ડમાં લાખો રૂપિયા કમાય છે એલન મસ્ક, નાની ઉંમરમાં જ કર્યું કામ: આજે આટલી છે સંપત્તિ
You Might Be Interested In