Site icon

Mumbai rain : મુંબઈમાં મુશળધાર વરસાદ, ભાંડુપ રેલવે સ્ટેશન ના ટ્રેક પર પાણી ભરાયા; જુઓ વિડિયો.

Mumbai rain : ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લગભગ એક કલાક સુધી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. જો કે, વરસાદનું પાણી ઓછુ થયા બાદ સેન્ટ્રલ લાઇન પરની ટ્રેન સેવાઓ સાયન અને ભાંડુપ સ્ટેશનો પર ફરી શરૂ થઈ છે.

Mumbai rain Central Railway, waterlogging at Bhandup station due to heavy rain

Mumbai rain Central Railway, waterlogging at Bhandup station due to heavy rain

 News Continuous Bureau | Mumbai

Mumbai rain :મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓથી લઈને રેલવેના પાટા પાણીમાં ડૂબી ગયા છે. અનેક ભાગોમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ પર વાહનો ફસાઈ ગયા છે.

Join Our WhatsApp Community

મુંબઈના અંધેરી સબવે માં પાણી ભરાયા. રસ્તો બંધ; જુઓ વિડીયો..

ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓ પ્રભાવિત થઈ છે. સાયન અને ભાંડુપ અને નાહુર સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લગભગ એક કલાક સુધી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. જો કે, વરસાદનું પાણી ઓછુ થયા બાદ સેન્ટ્રલ લાઇન પરની ટ્રેન સેવાઓ સાયન અને ભાંડુપ સ્ટેશનો પર ફરી શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે ભારે વરસાદ વચ્ચે ભાંડુપ સ્ટેશન પર ભીડ એકઠી થઈ ગઈ છે.

 

 

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version