News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ ( Mumbai Heavy rain ) સતત ચાલુ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં જોરદાર વરસાદ રહેશે.
Mumbai Rain : કેટલો વરસાદ પડી શકે છે?
હવામાન વિભાગ ( IMD ) ના જણાવ્યા મુજબ મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે. પહેલા યેલો એલર્ટ ( Yellow alert ) ત્યારબાદ અને હવે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Update : મુંબઈમાં મેઘરાજાએ લીધો વિરામ, પાલિકાએ શાળા-કોલેજો ચાલુ રહેશે.અંગે લીધો આ મોટો નિર્ણય.
Mumbai Rain : ગત અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ હતો?
મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ રહ્યો હતો. જેને કારણે અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવે, આ શાળાઓમાં જે રજા જાહેર કરી હતી. તેને રદ કરવામાં આવી છે અને લોકોને સાવધાન રહેવાનું સરકારે સૂચન કર્યું છે.