News Continuous Bureau | Mumbai
શુક્વારે ભારે વરસાદે(Heavy rain) સતત બીજા દિવસે પણ મુંબઈ(Mumbai) શહેરને ભીંજવવાનું ચાલુ રાખ્યું હતું.
દરમિયાન શહેરના કોલાબાએ(Colaba) છેલ્લા આઠ વર્ષમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ એક દિવસીય વરસાદ સાથે રેકોર્ડ બનાવ્યો.
વેધશાળાએ(Observatory) આપેલી માહિતી અનુસાર કોલાબામાં માત્ર 24 કલાકમાં 227.8mm મિલીમીટર વરસાદ વરસ્યો.
અગાઉ 16 જુલાઈ, 2014ના રોજ કોલાબામાં 228mm વરસાદ પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ કી ઐસી કી તૈસી- મુંબઈમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને આપી BMCએ મંજૂરી-જાણો વિગત