Site icon News Continuous Bureau | Mumbai

 Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દરિયો બન્યો તોફાની, દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા; જુઓ વિડીયો…  

 Mumbai Rain : ચોમાસાના કારણે દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં પણ ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે અને શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

Mumbai Rain High tide hits Mumbai's Marine Drive

Mumbai Rain High tide hits Mumbai's Marine Drive

  News Continuous Bureau | Mumbai

Mumbai Rain : ગઈકાલથી મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે મુંબઈમાં પાણી જમા થઈ ગયા છે. મુંબઈમાં 20 અને 21 જુલાઈ વચ્ચે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હાલમાં, ભારે વરસાદનું કેન્દ્ર સિંધુદુર્ગ-કોંકણ પ્રદેશને આવરી લેતા દક્ષિણ કોંકણ પ્રદેશમાં છે, જે ઉત્તર તરફ આગળ વધશે અને 20-21 જુલાઈ વચ્ચે મુંબઈને પાર કરશે. મુંબઈમાં 21-22 જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે. આજે પણ વચ્ચે-વચ્ચે મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.

Join Our WhatsApp Channel

Mumbai Rain : જુઓ વિડીયો

Mumbai Rain : દરિયો તોફાની બન્યો

બીજી બાજુ દરિયા તોફાની બનતા મુંબઈગરાની મુશ્કેલીનો વધારો થયો છે. મુંબઇના મરીન ડ્રાઇવ પર દરિયો તોફાની બન્યો છે. અહીં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો  : Tulsi Lake Overflow : મુંબઈમાં મેઘમહેર, શહેરને પાણી પૂરું પાડતા આ તળાવમાં નવા નીરની આવક. થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

ચોમાસાના કારણે શહેરમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 

Mumbai Sion Hospital Sickle Attack।મુંબઈમાં માથામાં ખૂંપેલા દાતરડા સાથે યુવક રસ્તા પર ભટકતો દેખાયો; સાયન વિસ્તારમાં મચી ચકચાર
Kharghar Tragedy। ખારઘરમાં બેફામ ડમ્પરની ટક્કરે ૨૮ વર્ષીય યુવા વકીલનું કરૂણ મોત; રોષે ભરાયેલા લોકોના ચક્કાજામથી ટ્રાફિક ખોરવાયો
Navi Mumbai Cable Theft Scam 200 Crore। નવી મુંબઈમાં ૨૦૦ કરોડનું કેબલ ચોરી કૌભાંડ બેનકાબ તુર્ભેના જંગલમાં મધ્યરાત્રિએ પોલીસના દરોડા, ૩૫ની ધરપકડ
Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે “નિબંધના ભાવવિશ્વમાં” કાર્યક્રમ
Exit mobile version