News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. કમોસમી વરસાદને લઈને થાણે સહિત કોંકણના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે થાણે અને રાયગઢમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે મુંબઈમાં હળવો વરસાદ પડશે.
Its sandstorm in Navi Mumbai @IndiaWeatherMan #WeatherUpdate pic.twitter.com/sWFGcfcGdW
— Vikas Pal (@vikpal) May 13, 2024
Mumbai Rain :ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું
દરમિયાન હવે હવામાન વિભાગની આગાહી સાચી પડતી જણાય છે.
Its sandstorm in Navi Mumbai @IndiaWeatherMan #WeatherUpdate pic.twitter.com/sWFGcfcGdW
— Vikas Pal (@vikpal) May 13, 2024
ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. શહેરના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે.
First rain 🌧️🌧️ in Mumbai.
(1st pic background- SGNP🤩) pic.twitter.com/FDie0l6Qr7
— xerxes (Xšaya-ṛšā-khshayarsha) (@4point2KILOyear) May 13, 2024
Mumbai Rain :મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ
મુંબઈના પહેલા વરસાદના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થઇ ગયા છે. અનેક યુઝર્સે ટિવટર પર વિડીયો અપલોડ કર્યા છે. આજે બપોરે મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, વીજળીના ચમકારા, તોફાની પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે.
First Rain Type Climate 🌧️ In #Mumbai
Seen in #BKC pic.twitter.com/BQIefIiPkO— ¥ Mમ€hta®™ (@NS_Mehta_Finsev) May 13, 2024