Mumbai Rain : મુંબઈમાં ઘણા વિસ્તારમાં વરસાદનું આગમન, જુઓ વિડિયો

 Mumbai Rain : હવામાન વિભાગની આગાહી સાચી પડતી જણાય છે. ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. મુંબઈ શહેરના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે.

by kalpana Verat
Rain with gusty winds, dust sweep parts of Mumbai, Thane, brings relief from sweltering heat

News Continuous Bureau | Mumbai

  Mumbai Rain : મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. કમોસમી વરસાદને લઈને થાણે સહિત કોંકણના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે થાણે અને રાયગઢમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે મુંબઈમાં હળવો વરસાદ પડશે.

  Mumbai Rain :ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું

દરમિયાન હવે હવામાન વિભાગની આગાહી સાચી પડતી જણાય છે.

ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. શહેરના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે.

  Mumbai Rain :મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

મુંબઈના પહેલા વરસાદના વિડીયો સોશિયલ  મીડિયા પર ફરતા થઇ ગયા છે.  અનેક યુઝર્સે ટિવટર પર વિડીયો અપલોડ કર્યા છે. આજે બપોરે મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, વીજળીના ચમકારા, તોફાની પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More