214
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai)માં જ્યારે વરસાદ(rain) અને ભરતી તે બંનેનો સંયોગ સર્જાય છે ત્યારે શહેરવાસીઓને વેઠવું પડે છે. આવી જ અવસ્થા પહેલી જુલાઈના દિવસે છે.પહેલી જુલાઈના દિવસે બપોરે એક વાગ્યે 45 મિનિટ 4.25 મીટર ની ભરતી છે. જેને કારણે મુંબઈ શહેરમાં વરસી રહેલો વરસાદ દરિયામાં નહીં જઈ શકે. આટલું જ નહીં આ સમયે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ પાણી ન ભરાય તે માટે તમામ પંપ ચાલુ કરવાની યોજના બનાવી છે. રાહતની વાત એ છે કે આશરે સાંજે સાત વાગ્યે ભરતી ઓસરી જશે. આથી બપોરે ૧૨થી સાંજે ૪ અને ૫ વાગ્યા સુધી મુંબઈ શહેર પર જોરદાર વરસાદ આવશે તો આ વરસાદ આફતનો વરસાદ બની જશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં મકાન થયું ધરાશાયી- કોઈ જાનહાનિ નહીં- જુઓ વિડીયો- જાણો વિગતે
You Might Be Interested In