Site icon News Continuous Bureau | Mumbai

   Mumbai rain waterlogged :મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, સાંતાક્રુઝ વિસ્તારમાં ભરાયા પાણી; વાહનો લાગ્યા તરવા; જુઓ વિડિયો.. 

  Mumbai rain waterlogged : મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓથી લઈને રેલવેના પાટા પાણીમાં ડૂબી ગયા છે.

 Mumbai rain waterlogged Overnight downpour leaves roads waterlogged 

 Mumbai rain waterlogged Overnight downpour leaves roads waterlogged 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai rain waterlogged : માયાનગરી મુંબઈની ગતિ થંભી ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદની અસર એ છે કે સ્થળોએ ઘૂંટણ સુધી પાણી છે. વરસાદના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રેનની અવરજવરને અસર થઈ છે. સાંતાક્રુઝના રસ્તાઓ પર પૂરના કારણે વાહનો ડૂબી રહ્યા છે. મહત્વનું છે કે મુંબઈમાં રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે.  

Mumbai rain : મુંબઈનું સાકીનાકા જંકશન બન્યુ તળાવ. બધેજ પાણી-પાણી જુઓ વિડીયો..

 

Dombivli। ડોંબિવલીમાં 4 મહિનાથી ગુમ કોલેજ વિદ્યાર્થીનું અપહરણ 5 લાખની ખંડણી માંગતા પરિવારમાં ફફડાટ
Sewri।શિવડીમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ પાલિકાની કામગીરી થંભી
Fraud Case। ગુજરાતના પૂર્વ સાંસદના પુત્રની ખોટી ઓળખ આપી વેપારીને લાખોનો ચૂનો લગાવનાર ઠગબાજ ઝડપાયો
Mahim। માહિમમાં મોબાઈલ ચોરીના વહેમમાં મિત્રની જ નિર્મમ હત્યા એક આરોપીની ધરપકડ
Exit mobile version