205
Join Our WhatsApp Community
મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે શહેરના ગોવંડી વિસ્તારમાં મકાન ધરાશાયી મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે, તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ બીએમસી અને ફાયર બ્રિગેડના જવાન ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે.
ચીને પાકિસ્તાનમાં પોતાના પ્રોજેક્ટો રોક્યા. આ છે કારણ…
You Might Be Interested In