177
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી મુંબઈ તેમજ આસપાસના વિસ્તારો સહિત આખા મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત મુંબઈ શહેરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તેમજ આગામી દિવસો દરમ્યાન આ ઘટાડો યથાવત રહેશે.
બંગાળના ઉપસાગર માં સર્જાયેલ વાવાઝોડા ને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.]
આ સમાચાર પણ વાંચો :વૈશ્વિક બજારોમાં ક્રુડમાં આગ ઝરતી તેજી ની અસર, પાંચ મહિના બાદ પેટ્રોલમાં ડીઝલના ભાવમાં વધારો જાહેર. જાણો નવા દર અહીં.
You Might Be Interested In