Site icon

મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 30 ટકા વધ્યા, જોકે પરિસ્થિતિ પૂર્ણપણે કાબુમાં; જાણો આજના નવા આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,362 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 34 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,01,266 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 1,021 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે. 

હાલ શહેરમાં 27,943 એક્ટિવ કેસ છે.

લૉકડાઉનના કારણે ફળ અને શાકભાજીની માંગ ઘટી, ખેડૂતોને આર્થિક નુકશાન થયું. જાણો વિગત

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version