Site icon

 મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો; જાણો લેટેસ્ટ સમાચાર

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,544 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 60 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,88,096 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 2,438 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે. 

હાલ શહેરમાં 35,702 ઍક્ટિવ કેસ છે.

કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version