મુંબઈમાં કોરોના ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો. જાણો લેટેસ્ટ  આંકડા 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,717 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 51 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,79,986 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 6,082 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 92% થયો છે

હાલ શહેરમાં 41,102 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોની સાથે રિકવરી કેસામાં પણ વધારો
 
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More