Site icon

મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં આટલા હજારથી ઓછા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા અહીં

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1,964 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 68 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,84,048 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 2,037 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92 ટકા થયો છે.

હાલ શહેરમાં 38,649 એક્ટિવ કેસ છે.

ઓક્સિજનની અછતને કારણે ગોવાની આ હોસ્પિટલમાં વધુ ૧૫ દર્દીઓએ પ્રાણ ગુમાવ્યા; જાણો વિગત…

Mumbai Police’s Mega Operation: ગોરેગાંવ ચેઈન સ્નેચિંગ: ૩૨૦ CCTV કેમેરા તપાસ્યા બાદ મુંબઈ પોલીસે છેક દિલ્હીથી આરોપીને દબોચ્યો.
Mumbai-Nashik Investment Fraud: ₹10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં EOW ના દરોડા; સરગવાની ખેતીના નામે 150 થી વધુ લોકો છેતરાયા.
Mumbai Road Accident: બેફામ વોટર ટેન્કરની અડફેટે ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત.
Mumbai Cyber Fraud: ‘ટાટા પાવર’ના નામે નકલી KYC લિંક મોકલી બોરીવલીના વૃદ્ધના ₹9.75 લાખ પડાવ્યા.
Exit mobile version