216
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગત 24 કલાક દરમ્યાન મુંબઈમાં(Mumbai) જ ૧૦૦ જેટલા કેસ(Covid19 cases) નોંધાયા હતા. જ્યારે કે દિવસભરમાં રાજ્યમાં ૧૮૨ કોરોનાના(Covid19 patients) નવા દર્દી નોંધાયા હતા.
બીજી તરફ રાજ્યમાં 170 દર્દીઓ સાજા થયા છે. જ્યારેકે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં હાલ ઍક્ટિવ કેસની(Active cases) સંખ્યા ૧,૦૦૦ને પાર કરી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : આખરે રાણા દંપતીને થયો છૂટકારો, કોર્ટે આપ્યા શરતી જામીન.જાણો વિગતે.
You Might Be Interested In