મુંબઈ શહેરમાં કોરોના ફરી વકરી રહ્યો છે. 100 થી વધુ કેસ નોંધાયા.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગત 24 કલાક દરમ્યાન મુંબઈમાં(Mumbai) જ ૧૦૦ જેટલા કેસ(Covid19 cases) નોંધાયા હતા. જ્યારે કે દિવસભરમાં રાજ્યમાં ૧૮૨ કોરોનાના(Covid19 patients) નવા દર્દી નોંધાયા હતા.

બીજી તરફ રાજ્યમાં 170 દર્દીઓ સાજા થયા છે. જ્યારેકે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

રાજ્યમાં હાલ ઍક્ટિવ કેસની(Active cases) સંખ્યા ૧,૦૦૦ને પાર કરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે રાણા દંપતીને થયો છૂટકારો, કોર્ટે આપ્યા શરતી જામીન.જાણો વિગતે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More