242
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,672 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 79 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,56,204 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,542 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 89% થયો છે
હાલ શહેરમાં 57,342 એક્ટિવ કેસ છે.
મોટા સમાચાર : મુંબઈ શહેરમાં કોરોના કાબુમાં આવ્યો. ડબલીગ રેટ ૧૦૩ દિવસનો..
You Might Be Interested In