સતત સુધરતું મુંબઈ, સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો. જાણો આજના નવા આંકડા અહીં

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 3,876 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 70 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,31,527 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 9,150 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87% થયો છે

હાલ શહેરમાં 70,373 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં એકંદરે પરિસ્થિતિ સુધરી. 30% નવા કેસ ઘટ્યાં. જાણો નવા આંકડા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More