મુંબઈમાં સુધરી રહી છે કોરોના પરિસ્થિતિ, શહેરમાં કોરોનાના સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 441 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,28,615 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 600 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 6,950 એક્ટિવ કેસ છે.
હૈદરાબાદની આ પ્રાણીપ્રેમી વ્યક્તિ પોતાની લાપતા બિલાડીના સમાચાર આપનારને આપશે આટલું મોટું ઇનામ, જાણો વિગત