મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 446 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 11 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,30,241 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 470 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 6973 એક્ટિવ કેસ છે.