મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 562 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,21,526 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 629 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,371 એક્ટિવ કેસ છે.