મુંબઈમાં કોરોના સંક્રમણ કાબુમાં, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 600થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 562 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 12 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,21,526 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 629 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ શહેરમાં 8,371 એક્ટિવ કેસ છે.
બોલીવૂડના જાણીતા આ ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરનું હ્રદયરોગના હુમલાથી નિધન, ફિલ્મ ઉદ્યોગ ડૂબ્યું શોકના ગરકાવમાં ; જાણો વિગતે