કોરોનાના કેસમાં સતત સુધાર. મુંબઈ માં નવા આંકડા સારી નિશાની દર્શાવે છે. જાણો આજના તાજા આંકડા અહીં. 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,221 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 72 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,16,221 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 9,541 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 84% થયો છે

હાલ શહેરમાં 81,538 એક્ટિવ કેસ છે.

આખરે પવઈના તળાવ ને સફાઈનું મુહુરત. આ કામ થશે અને મુંબઈ ને મળશે એક નવું પર્યટન સ્થળ…
 
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More