મુંબઈગરો માટે સારા સમાચાર, મુંબઈ શહેર અનલોક હોવા છતાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ ઘટીને 3 ટકાથી નીચે આવ્યો ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 733 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,28,370 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 650 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 14,809 એક્ટિવ કેસ છે.

શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More