મુંબઈગરો માટે રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા દર્દી કરતા સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓ વધારે  ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 746 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,20,356 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 1295 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 8,582 એક્ટિવ કેસ છે.

લોકલ ટ્રેનમાં બોગસ આઈ કાર્ડ સાથે પ્રવાસ કરનારાને રોકવા મહારાષ્ટ્ર સરકારનો નવો કિમીયો. હવે પ્રવાસીઓ ને ટ્રાવેલ કરતા પહેલા કરવું પડશે આ કામ. નહીંતો દંડાશો…જાણો વધુ વિગત

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More