Site icon

કોરોના અપડેટ :એક દિવસની આંશિક રાહત બાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા.. જાણો વિગતે..

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 795 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓના મોત નિપજ્યા છે.

શહેરમાં અત્યાર સુધીમાં 2,96,319 દર્દીઓ કોરોના થી સંક્રમિત થઇ ચુક્યા છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 400 દર્દીઓ સ્વસ્થ થયા છે. 

શહેરમાં રિકવરી દર 93% થયો છે.

હાલ શહેરમાં 7,484 સક્રિય કેસ છે.    

Vasudhaiva Kutumbakam: વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Exit mobile version