મુંબઈ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં થયો વધારો. છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ નોંધાયા. જાણો લેટેસ્ટ આંકડા અહીં…

by Dr. Mayur Parikh

 મુંબઈ શહેર માં છેલ્લા ૨૪ કલાકમાં 823 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 5 દર્દીઓના મોત નિપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,17,310 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 440 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 94 % થયો છે

હાલ શહેરમાં 6,577 એક્ટિવ કેસ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment