149
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 5,498 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 64 દર્દીઓના મોત નીપજ્યા છે
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,27,651 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,478 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 86% થયો છે
હાલ શહેરમાં 75,740 એક્ટિવ કેસ છે.
મફત વેક્સિન આપવાની જાહેરાત કેમ કરી? મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ઝઘડો.
You Might Be Interested In